#યાર્દચ્છિક

કરો- ના કાર્ય એવું, થાય કરોના,
આશ્ચર્યવત્ કદી, આપ રડો ના;

સ્વસ્થ શરીર ,મન વૈચારિક રીતે,
ઘર આંગણ, અંતકરણ શુધ્ધ કરો ના;

યાદર્ચ્છિક શાને, કર્મ આડેધડ અંહી,
રોગ દારિદ્રય, સાર્મથ્યથી દૂર કરો ના;
======================{

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111371065

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now