#યાર્દચ્છિક

સહજ સ્વાભાવિક હોવું ,કલ્પના માં
તરંગ માત્ર છે, મનોરમ્ય, મનોરથો માં;

સ્થૈર્ય નથી લપસણી છે, તન્માત્રા ની,
ઈન્દ્રિયો છે યાદર્ચ્છિક , મનોરથો માં;

Gujarati Blog by મોહનભાઈ આનંદ : 111371006

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now