જોયા,
મળ્યા ,
લાગણી બંધાણી,
હેત સર્જાયો,
પાગલ થયાં,
માણસ બદલાયો,
જુદા પડ્યા,
આ બધું આયોજન નતું
યાર્દચ્છિક રીતે થઈ ગયું
#યાર્દચ્છિક
#Random
Piyush Rajgor

Gujarati Blog by piyush rajgor : 111370789

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now