પહેલા પશુ બંધનમાં હતા...
અને માણસો બહાર...

હવે માણસો અંદર ...
ને પશુઓ બહાર...!

ને કુદરતે એ મુંગા પશુ વતી,
સમગ્ર માનવ જાત સામે....
ઉઠાવી ખુલ્લી તલવાર છે ...!
H@B
#Random

Gujarati Thought by BHAVIN HEART_BURNER : 111370643

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now