આડીઅવળી થઈને વહેતી સરિતા
ઉન્માદ એનો છલકાય રે ,
ધીરગંભીર સાગર જોતો એની રાહ
એ એમાં જ સમાય રે .

#Random

Gujarati Shayri by Ishan shah : 111370581

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now