મારા અંત ની જાણ નથી મને,
સાચવજે મને મારા અંત સુધી
દુનિયાને ઘેરી છેઅકસ્માતો એ,
પાલવજે મને મારા અંત સુધી
અનુભવો ની વણજારમાં ગુજરી,
જાણવજે મને મારા અંત સુધી.
દર્શિતા બાબુભાઇ શાહ
સખી
૨૧-૩-૨૦૨૦ #WorldPoetryDay

English Shayri by Darshita Babubhai Shah : 111370253

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now