#Relation
સંબંધો ખૂબ સતાવે છે..ક્યારેક મધઝરતી ચાસણીમાં ડુબાડે છે તો ક્યારેક નફરતની આગમાં તપાવે છે..
-Reshma Kazi
રિસાઈને માની જાય છે તો ક્યારેક આજીવનનાં અબોલા લઈ લે છે..ક્યારેક અકળામણનો અહેસાસ કરાવે છે તો ક્યારેક સાવ એકલા પાડી દે છે.. આ સંબંધો ખૂબ સતાવે છે.

Gujarati Thought by Reshma Kazi : 111369913

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now