મને બહુજ જ બીક લાગે છે  કેમ કે હું ભારત મા પોતાના પગ પેસારો કરવા આવ્યો હતો.
પણ જો લોકો મારી મજાક ઉડાવી ને 22/03/2020 ને રવિવારે બહાર નીકળ્યા તો હું તેમને મારી ચપેટ માં લઇ લઈશ પછી કહેતા નહિ કે મને ના કીધું .
મને મારવા માટે મોદીજી એ જનતા કફ્યુ લગાવ્યું છે .
જો ભૂલ થી પણ કોઈ ના નીકળ્યું તો હું અસ્તિત્વ વિહોણો થઈ જઈએ.
મને ભારત વાળા નહિ આવવા દે ,ચીન મા તો તમને ખબર જ હશે મેં શુ શુ કર્યું ,ઇટલી શુ મેં વિશ્વ ને ચપેટ મા લઇ લીધું છે.
હવે હું ભારત મા આવું છું.
પણ મને બીક લાગે છે કે જનતા કરફ્યુ જો કારગર રહેશે તો હું નહિ બચી શકું .
મને મારવા સ્કૂલ ,કોલજે,સિનેમા,મેળા બધું જ 31 સુધી બંધ છે .
મોદીજી કહેતા હતા ને કે આપડે જો તેને માત આપવી હોય તો સાવચેતી રાખવી પડશે .
હું સ્વસ્થ હોઈશ તો આખું વિશ્વ સ્વસ્થ બનશે .

બને ત્યાં સુધી રવિવારે બધા જ જનતા કરફ્યુ નું પાલન કરો .
કેમ કે સરકાર જાણ્યા વિચાર્યા વગર તો કાંઈ જ નો કરે.
કોરોના વાયરસ 12 કલાક સુધી ટકી રહેતો હોય છે જો બને તો આપડા એક દિવસ ના કારણે નવો કેશ ના બને અને લોકો પણ જાગકૃત થાય તે હેતુ છે આનો મુખ્ય .
રવિવાર સાંજે 5 વાગે ચૂકતા નહિ આપડા દેશ ના જવાનો અને બીજા આ ક્ષેત્ર કામ કરી રહેલ તમામ નું અભિવાદન કરવા નું .
સંકલ્પ :કરીએ આપડે
હું સ્વસ્થ તો આખું વિશ્વ સ્વસ્થ
હું શરૂવાત કરીશ તો બધા જ કરશે જ
હું સ્વચ્છતા રાખીશ તો તે જોઈને બીજા પણ રાખશે .
હું સાવચેતી રાખીશ ને બીજા ને પણ રાખવા કહીશ .
હું કોરોના થી ગભરાઈશ નહિ પણ તેનો સામનો કરીશ.
કોરોના ની વિશ્વ મહામારી સામે આપડો દેશ એક બની ને લડશે .

Gujarati Microfiction by HARPALSINH VAGHELA : 111369229
Yakshita Patel 4 years ago

👍🏻👍🏻👍🏻

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now