સંસારમાં મારો ઉદય થયો એમાં મારો કોઈ મોટો રોલ નહોતો પણ જુવાનીમાં કારકીર્દી બનાવા માં ઘણી રાતો એકલા કાઢ્યા પછી ચાલીશી માં પહોંચ્યા બાદ સફળતા ના સુર્ય ના ઉદય સાથે જ્યારે મારો સાચો ઉદય થયો ત્યારે બધાને મારા નસીબ દેખાયા પણ મને મારા કર્મો અને વિચારો નું ફળ દેખાયું છે.
#ઉદય

Gujarati Good Morning by Aniruddhsinh Vaghela Vasan Mahadev : 111368272

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now