જીવનમાં થશે સફળતાનો ઉદય
મહેનત એ સફળતા કરે છે તય
જંઝાવાત ગમે તેટલા છો વાય
વહાણ કિનારે આવી લાંગરાય
#ઉદય

Gujarati Shayri by Rakesh Thakkar : 111368093

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now