આંખ ખોલી નાખે તેવુ સત્ય

હીન્દુ ઓ ના તિરુપતિ બાલાજી અને શિરડી બંધ
મુસ્લિમો ના મક્કા-મદીના બંધ
ખ્રિસ્તી ઓ નુ વેટીકન બંધ

માણસે બનાવેલા તમામ ઈશ્વરો એ તેમના દરવાજા માણસો માટે બંધ કરી દિધા છે.....

વિશ્વભરમાં ફકત એક જ મંદિર સમાન હોસ્પિટલો ખુલ્લી છે જેમાં દેવરુપી ડોક્ટરો અને તેમનો નર્સિંગ સ્ટાફ સતત ૨૪ કલાક માણસોને બચાવવા માટે મથી રહ્યો છે. Respect Doctors & Nurses & All Medical Staff 🙏🙏

-ડૉ તેજસ પટેલ

Gujarati Thought by Dr Tejas patel : 111367833
Dr Tejas patel 4 years ago

દરેક મેડિકલ સ્ટાફ મોતની પરવા કર્યા વગર પોતાની જવાબદારી નિભાવે છે.

Kpj 4 years ago

Saav sachu ho bhai 🙏🙏🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now