ઢળતો દિવસ સંધ્યા ની રાહ જુવે છે, સંધ્યા રાત અને રાત સૂર્યોદય ની. આ સૂર્યોદય નવી આશા, અપેક્ષા, નવા વિચારો લઇ ને સમસ્ત પૃથ્વી પર સાત ઘોડા પર સવાર થઈ ને ઉદય પામે છે ત્યારે પૃથ્વીપર ના સમસ્ત જીવ સૃષ્ટિ ખીલખીલાટ થઈ જાય છે.
#Rise

Gujarati Good Morning by Hjj : 111367738

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now