ફરી આજ સ્મૃતિપટ પર તારી યાદોનો ઉદય થયો,

અનુભવાયેલી વિરહની વેદનાં નો વિદાય થયો.
#ઉદય
નરેન્દ્ર જોષી

Gujarati Blog by Narendra joshi દેશી : 111367722
Writer Bhavesh Rawal 4 years ago

વિરહ ના આંસુ મિલન રૂપી સમુંદર માં સમાઇ ગયા આજે..વાહ દેશી ગુલઝાર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now