હે માનવ તું અભિમાન ન કર...
જેનો ઉદય થયો છે તેનો અંત પણ નકકી છે..
ચાહે તું ચાંદ કે મંગળ પર ભલે જાય,
પણ અહીં રહે કે ત્યાં આખરે અંત તો તારો નક્કી છે
હોદ્દા થી અભિમાન ન કરો,
નિખાલસ પ્રેમ કરો અને સરળ જીવન જીવો...
#Rise

Gujarati Quotes by Jignesh Shah : 111367654

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now