પ્રેમમાં એ રમત રમી ગયા,
એને જીતાડવા અમે હારી ગયા.
વારો અમારો આવ્યો રમવાનો,
ને પાસા ફેંકી હાલિ નિકળ્યા.

તા.18/03/2020 -© ભરત રબારી
વાર :-બુધવાર (માંગરોળ, જી.જુનાગઢ)
#પાસું

Gujarati Shayri by Bharat Rabari : 111367269
Bharat Rabari 4 years ago

Thank you #Dharmesh Ji

Bharat Rabari 4 years ago

Thank you #Prabhu ji

Bharat Rabari 4 years ago

આભાર #Shefali ji

પ્રભુ 4 years ago

વાહ મસ્ત લખ્યું છે👏✍️

Dharmesh Bhagat 4 years ago

નરી જીવન ની વાસ્તવિકતા

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now