આખુંય ખેતર મહેનતથી, હળ વડે ખૂંદયા પછી,
સૂરજ ને છુપાવી,ગર્જતા વાદળોએ કરી "ઘોષણા",
અચાનક જ પવન આવી ખેંચી ગયો, એ ગર્જતા વાદળોને,
દી' થોડાક પછી, એક શોક સંદેશે કરી "ઘોષણા".
#ઘોષણા

Gujarati Thought by Dipak Mavani : 111365183

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now