કેટલીક ભૂલોની ઘોષણા શું થઇ,
દિલની અદાલતમાં એમ તો ગુનેહગાર થયા!
હદ થઈ, એ અરીસાની સામે જોઈને
પણ ખુદને બેગુનાહ કહી ગયા...
દર્શના
#ઘોષણા

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111365035

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now