આનંદનો અજવાશ

મયૂર સમ મસતીને માણી તો જોઇ
હવે શબદોની સરગમમાં સરકી તો જુઓ,

અપ્રતિમ પ્રેમના પાનેતરને પાથરી તો જોયું,
વિસવાસના વાંહે વહાણને હંકારી તો જુઓ,

સંતોષના સિંહાસને બિરાજી તો જોયું,
જરા અવિરત આનંદના ઓરડામાં ડોકાઇ તો જુઓ



#Joy

Gujarati Poem by Vaishali Bhoi : 111364156

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now