#કામ
કામ પડે તો યાદ કરી લેજો
હૈયાના ખૂણે ખૂણે હેત ભરી દેજો
ના કરી શકો કંઈ નહીં તો
એકવાર શ્વાસે સ્મરી લેજો
#વિનય

Gujarati Thought by Patel Vinaykumar I : 111363472

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now