#distance

હૈયે પ્રિયજનની યાદ કાફી છે..
અંતર ને શુ લેવાદેવા સાજણ...

પહેલો વરસાદ તને જો ભીંજવેને..
તો સમજ જે મારા અશ્રુની ધાર હતી એ..

નયન માં ભરી છે તારી જ એક તસ્વીર..
હવે નથી કામ કરતી કોઈ દવા અકસીર...

આકાશ ને ધરતી જેમ મળે ક્ષિતિજ પર...
તારું ને મારુ પણ મિલન નિર્ભર એક લકીર પર...

છોને જગ મુજને કહે તુજ " બાવરી "..
" ભાવુ "મન તો એક તનેજ ઝંખે " સાવરી "...

Gujarati Poem by Bhavna Jadav : 111361972

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now