*વટ*

હું ભણ્યો નથી,પણ ગણ્યો છું,
સંબંધો રાખવા, હું પરણ્યો છું
પ્રાથમિક થી રહ્યો ગણિત માં કાચો,
ઉપરવટ જઈ ને વ્યવહાર મા રહ્યો પાકો,
ન આવડે મને સરવાળો કે બાદબાકી,
ન આવડે મને ગુણાકાર કે ભાગાકાર,
સંબંધો ના ગણિત માં રખવટ માં સાચો
નથી મહેલ જેવું ઘર કે હવેલી,
સજાવટ એવી કે ઘર નવી નવેલી,
નથી મારી પાસે કોઈ ઊંચા દામ ના પટ,
રાખું હું દરેક ચીજ માં ઝીણવટ
નથી કરી જીવન માં કદી ખટપટ
હવે નથી સમજાતી કોઈ રખવટ
હું બદલાયો કે ગણતરી ની રીત ?
જે હોય તે,પણ હું તો રહીશ ઉપરવટ !!
૬-૨-"૨૦ શુકલ નિશા એચ.
*હની* ભુજ કચ્છ.

Gujarati Poem by Nisha Shukla : 111360040

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now