જેને શબ્દોની કિંમત ખબર છે
એમનાથી ઘણા બેખબર છે
બીજાનું કરે પોતાના નામે
બસ એમની જ અહીં અસર છે

Gujarati Shayri by A K : 111358747

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now