ક્યાં સુધી હું જ મેસેજ મોકલીશ
અને
ક્યાં સુધી તું રિપ્લાય જ આપીશ મને
ક્યારેક મને પણ અવશર આપને
રિપ્લાય નો
ક્યાં સુધી તારી હા ,ના ની વાતો માં
મારો જવાબ શોધીશ
ક્યાં સુધી તારી હા ના ની વાતો માં
મારો જવાબ શોધીશ
ક્યારેક મને પણ અવસર આપને
તને પામવાનો
#____S

Gujarati Blog by Sunil chaudhari : 111357745

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now