સાથી કોણ?

માતાપિતા જેમણે જન્મ આપ્યો?

કે ભાઈબેન જેમણે બાળપણ ની દરેક રમતમાં સાથ આપ્યો?

મિત્રો જેમણે ખાટીમીઠી દરેક મસ્તીમાં સાથ આપ્યો?

કે એ જેને જીવનસાથી માની હવે સ્વીકારી લીધો?

કે એ જે આ બધાનીથી ઉપર છે એ પ્રભુ?

ખબર નથી પણ આ બધા જ છે મારા સાથી જીવનના.

#સાથી

Gujarati Blog by pinkal macwan : 111357630

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now