યકીન ના હોય એને તો આશીક ને આશીકી મા મરવું પડશે
કબ્ર પર આવે જ્યારે તેઓ ફુલ લઇ પરખવા તો કબ્રમાથી પણ રોવું પડશે
"નાચીજ" આખીર ડાળીએ થી પાંદડા ની પ્રીત કેટલી
આખરે પાંદડા ને જ ખરવું પડશે

Gujarati Shayri by Hiren Sodham : 111357290

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now