ન જાણે પ્રેમ કઈ દિશા મા ભટકે છે
વારંવાર એની શેરીએ મન અટકે છે
આજકાલ પાણી બહુ વહ્યા કરે છે મારી આંખ મા
મુદ્દત થી આ કોની તસવીર આઁખ મા ખટકે છે

Gujarati Shayri by Hiren Sodham : 111357279

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now