#સાથી

આમ તમે જ્યારે નવા સ્તરની સંતુલિત યોગ્યતા મેળવી છે.

દાખલા તરીકે

"તમે જો જલ્દી ગુસ્સે થઈ જાતાં હોવ તો તમે ગુસ્સા પર નિયંત્રણ મેળવો,
અને જો ગુસ્સોનાં આવતો હોય તો તે શ્રેષ્ઠ છે ,પણ તમે જ્યારે ગુસ્સે થવાનું નાટક કરતાં થઇ જશો.

તો પછી તમને સાથીઓની ઉણપ નથી પડવાની.

કારણ કે તમે પોતે જ પોતાના સર્વશ્રેષ્ઠ સાથી છો.

#સાથી

Gujarati Blog by PUNIT : 111357063

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now