*પતંગ*

ઉડી ઉડી રે પતંગ મારી ઉડી
ઊંચે ગગન માં પેલે પાર ચડી,
થઈ ને સવાર દોર પર,ગઈ દૂર દેશ,
લાવી પતંગ વિશ્વના વિવિધ સંદેશ,
મસ્ત પવન માં ઊડતી,ગગન જાણે ચૂમતી,
લોકો ની પતંગ સાથે જાણે આલિંગન કરતી,
સ્વપ્ન ઊંચા સેવતી,બની અચાનક કટી પતંગ,
ઝઝૂમતી રહી અંત સુધી,
મિલાવી અંગેઅંગ,
આવી છે પતંગ ની આ પ્રેમકહાની,
નથી લીધો જેણે લ્હાવો,એનું જીવતર ધૂળધાણી !!
૧૪-૧-"૨૦ શુકલ નિશા એચ.
*હની* ભુજ કચ્છ.

Gujarati Poem by Nisha Shukla : 111356391

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now