8 મી માચૅ international women's day હા એ જ હર એક સ્ત્રી નો દિવસ જે આપની આસપાસ હોય છે એકમ મૉં ના રુપ માં એક બેન ના રુપ માં, એક , એક સંબધ જેની સાથે વણાયેલો છે, આજે તો એ પુરુષસમોવડી બની ગઈ છે , આજે એ સ્ત્રી નું પણ આજે સ્વાભિમાન છે, અને હર એક સ્ત્રી સાથે ઘણી રીતે વણાય ચૂક્યો છે , સ્ત્રી આજે શશકિતકરણ અને જાગૃતિકરણ નું સમન્વય છે. એક સ્ત્રી ને જો કદાચ પોતાની ઓળખ આપવી હોય ને તો એ એટલું જ કહેશે "
હા, હું એ જ સ્ત્રી છું જેને જન્મતા ની સાથે જ છોકરો ને છોકરી કરી ને તારવવામાં આવે છે
હા, હું એ જ છું જેને જીવવા માટે પણ જાણે અલગ તાલીમ આપવા માં આવે છે
હા, હું અે જ છું જેને આ કરવાનું ને તારે આ નથી કરવાનું જેવા વિચાર એની પર થોપવા માં આવે છે
આટલું કયૉ પછી પણ હંમેશા એ જ અહેસાસ કરાવા માં આવે છે કે "હું સ્ત્રી છું "
અેક કવયિત્રી અે સરસ કહયું છે કે
" હું સ્ત્રી છું ને હું અદભુત છું, મેં આસમાન માંગયું મને ચાર દિવાલ ને એક છત મળી , મેં ઉડયન ઝંખ્યું ને મને ઊંબરો મળ્યો "
આટલો ભેદભાવ છતા એક સ્ત્રી પોતાના માટે ને પોતાના પરિવાર માટે જીવે છે, તો એ સાચે જ મહાન છે
ને સાચા મન થી જ જો આ દિવસ ની ઊજવણી કરવી હોય ને તો વિચાર બદલો, સમાજ, અને દેશ આપોઆપ બદલાશે 😄

Gujarati Blog by Kothari Megha : 111356294
कबीर 4 years ago

Jordar lakhyu meghji

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now