Gujarati Shayri by alpprashant : 111355842

તને ચૂમી ન શકવાનો વસવસો છે
શ્વસે છે જે, એ'તો બેજાન શ્વાસો છે

©"અલ્પ" પ્રશાંત
Prashant Panchal
૨૮.૦૨.૨૦૨૦

read more

View More   Gujarati Shayri | Gujarati Stories