#ચુંબન
તમારા નયને કરેલ ચુંબન એ
અધર ને તરસ્યા કરી દીધાં
મોસમ ક્યાં હતી વરસાદ ની
કમોસમે વરસતા કરી દીધાં.....

દિપા જોશી
વડોદરા

Gujarati Shayri by Deepa Joshi : 111355788

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now