#Expression

તારા બદલાતા ચહેરા ના ભાવો જોઈ,
સ્મિત કરી ગયું મન મારુ
ઘડી ભર તેજ ને ઘડીક ટકોર માં,
આલિંગન આપી ગયું રુદીયું મારુ
તારી ચક્ષુ ઓ ની તણાતી રેખાઓ જોઈ
ઘડી ભર જોતા રહી જવાયું
ને તારા ઉગ્ર થતા મને ને જોઈ
જાણે વ્હાલા થઈ જવાયું.

-Hina modha.

Gujarati Blog by Hina Modha : 111355734

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now