પ્રેમ એટલે...
તને આલિંગનમાં ભરીને તારા ભાલે
ચુંબન ચોડતા જ તારા તન મન ને
શ્વાસોમાં મારામાં એકાકાર થઈને
ઓગળી જવા આવતો આવેગ...!
#ચુંબન

Gujarati Whatsapp-Status by Balkrishna patel : 111355556

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now