માં તારા ચુંબનની શું વાત કરું,

મારા કોમળ ગાલ પર વહાલભર્યો તારા હોઠનો સ્પર્શ!
હું ચાલતા પડતો અને રડી પડતો ત્યારે ખોળામાં લઈ પગ મારો ચુમતી ત્યારે લાગતું કે મલમ મળી ગયો ઘાવને.

પછી પ્રેમથી પૂછતી "સારું થઈ ગયું ને બેટા.??"
હું હસતો માથું હલાવતો ફરી ફળિયામાં દોડી જતો.

માં હવે મને એવું કોઈ ચુંબન આપને આ મારા દુનિયાદારીના ઘાવ ને તારા મલમનો સ્પર્શ કરવા ને માં...એ ..માં...

#ચુંબન

Gujarati Whatsapp-Status by અંશતઃ. ગોસાઇ ભરતવન : 111355544

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now