#હું_કોણ_છું ?

ઋજુતા ને આ સવાલ થોડા મહિના થી સતાવી રહ્યો હતો. "લગ્ન પહેલાં તો બધા મને ઓળખતા હતા. મારા ફિલ્ડમાં મારું એક સન્માનીય સ્થાન હતું." (#MMO )
લગ્ન થયા ને પાંચ વર્ષ થયા રાજવી પણ ત્રણ વર્ષ ની થઈ ગઈ. ત્યાં સુધી ક્યારેય આ સવાલ જ ન આવ્યો કે હું કોણ છું. એક પત્નિ , વહુ અને પછી મા તરીકે એટલી વ્યસ્ત થઈ ગઈ કે હું કોણ છું તે જ ભૂલી ગઈ. મને મારે શોધવી તો પડશે જ... એમ કહી ફરી કબાટમાં થી જૂની ડાયરી લઈ લખેલી કવિતાઓ ને વાંચવા લાગી..{#માતંગી }

Gujarati Microfiction by Matangi Mankad Oza : 111355393
... Dip@li..., 4 years ago

👌👌 હમમ એને તો સ્ત્રી કહેવાય જે પોતાની જાત ને ભુલી જાય પોતાના પરિવાર માટે 🙏 અને છેલ્લે એના હાથમાં કાંઈ ના આવે 😓😶 પણ ક્યારેક પોતાની જાત સંસોધન પણ કરી લેવાય ,,,,,,,,,,,,,, કારણ કે દિકરી, પત્ની, પુત્રવધૂ, માતા આ બધા સંબંધો ની પહેલા આપણે એક સ્ત્રી છીએ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now