#Face

ચહેરો દરેક ને કોઇએક ચહેરો અત્યંત પ્રિય હોય છે.આજે વાત કરીએ હસતા ચહેરા ની હેપી ફેસ. પોતાના બાળક નો હેપી ફેસ ઓફિસ થી આવેલા થાકેલા પપ્પા કે મમ્મી નો દિવસ ભર નો થાક કે ટેન્શન પળભર માં દુર કરી દે.હસતા માબાપ નો ચહેરો બાળકો ને જીવવા માટે નવું કારણ રોજ આપે.હસતી પત્ની નો ચહેરો પતિ હ્રદય માં પ્રેમ ની નવી કીરણો જગાવે.તો હસતા રહીએ .ખુશ રહીએ અને ખુશીઓ વહેંચીએ.# Happy Face

Gujarati Thought by Rinku shah : 111353640

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now