હસતો ચહેરો સહુને ગમે એ ખોટી છે વાત

ઈર્ષાળુ સ્પર્ધકોને ગમ્યો ટેન્શનનો ચહેરો તે થયા બેદરકાર, નેં પછી મહેનત કરી થયો મેં જીતનાર

એકલો હતો હું અને હતા મશગુલ પોતામાં માતા-પિતા ,પત્ની-સંતાન, દુઃખી ચહેરો જોઈ મારો લીધી મારી સંભાળ , નેં પછી થયો મેં ભાગ્યવાન

ગણતા નકામો જે કોઈ ગુસ્સેલો ચહેરો જોઈ મારો મારતા થયા સલામ ને પછી દોડતા થયા મારા કામ

આમ હસતો ચહેરો સહુને ગમે એ ખોટી છે વાત જરૂર પડે ફેરવો હાવ ભાવ એ જ મુદ્દાની છે વાત


#ચહેરો

Gujarati Blog by PUNIT : 111353190

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now