# Freedom
# ફ્રીડમ ફ્રોમ સ્ટ્રેસ,પ્રેશર
અાજ કાલ ના કોર્પોરેટ જગત માં નોકરી કરતા લોકો ને અગર સૌથી વધુ કોઇ ફ્રીડમ ની જરૂર છે તો તે સ્ટ્રેસ અને ઓવર પ્રેશર થી છે.નોકરી કરતો પુરુષ કે સ્ત્રી બન્ને ને એટલો સ્ટ્રેસ છે કે ઘરે આવી ને પરિવાર સાથે હસીખુશી થી સમય પણ ના વીતાવી શકે .અગર આ બે વસ્તુઓ થી ફ્રીડમ મળે ને તો આયુષ્ય માં અમુક વર્ષો તો ચોક્કસ ઉમેરાય

Gujarati Thought by Rinku shah : 111352607

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now