નાહક ન શોધ હવે મને તું મંદિરમાં,
ઝાંકીને જો તું જરા તારા હ્રદય માં!

વસુ છું હું ભીતર તારા આતમમાં,
ૐ નો નાદ સંભળાશે તને તારામાં!

દૂધ,દહીં,પાણી વેડફીશ નહીં તું મારામાં,
ભૂખ્યાઓની કમી નથી આપણા ભારતમાં!

આપી દે એ બધું જ તું એને મારા બદલામાં,
તારી મનોકામના પૂરી કરીશ હું પલવારમાં!

-કુંજદીપ

Gujarati Thought by Kinjal Dipesh Pandya : 111345544
... Dip@li..., 4 years ago

Wah 👏👏 beautiful Amazing 👍👍👍👏👏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now