સબંધો પણ કયાં પહેલા જેવા હોય છે
એ તો સમય ને જરૂરીયાત પ્રમાણે હંમેશાં બલાય છે
પહેલા એ જ વાતો, સમજવું, પસંદ, નાપસંદ, એ વાતો પછી
જાણી લીધા પછી એ જ વ્યક્તિ ને એટલું અજાણ્યું કરી દેવું જાણે અેનું કોઈ અસ્તિત્વ જ ના હોય ☺

Gujarati Blog by Kothari Megha : 111345150
Vidya 4 years ago

હવે લોકો પ્રેકટીકલ થઈ ગયા છે અને સમય/જરૂરિયાત પ્રમાણે સંબંધને જીવાય છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now