Gujarati Shayri status by Jaydip bharoliya on 20-Feb-2020 09:46am

વરસાદની જેમ વરસતો રહે
મૃગજળ જોઈ તરસતો રહે
નદીની જેમ વહેતો રહે
ગુલાબની જેમ મહેકતો રહે...એ પ્રેમ.
- ડિયર જયુ

View More   Gujarati Shayri Status | Gujarati Jokes