આજે નહીં તો કાલે એ સામે મળી જશે.
આ તો સમય છે પળમાં એ પાછો ફરી જશે.
મોટા થવાનો અર્થ નહીં પૂછવો પડે,
ખુદના બધા રંગ જો કોઠે પડી જશે.
વધઘટ થવાનું જે પળે સ્વીકારશો તમે,
મનની કળાઓ સોળ સહજ નીખરી જશે.

Gujarati Whatsapp-Status by Vaidehi : 111344657
Vaidehi 4 years ago

nathi khbr ketan seriously

Ketan 4 years ago

અરર...હાથી ઇતના ભી નહિ જાનતા

Ketan 4 years ago

😱...ચણોઠી નથી ખબર...

Ketan 4 years ago

હોય તો હોય...નો હોય તો ગોતી લે...😄😄😄

Vaidehi 4 years ago

Chanothi atle!???

Vaidehi 4 years ago

Ekla chaka ke chaki b hoy che jode😂

Ketan 4 years ago

અમારે અહીંયા કાગડા નો હોય...ચકા જોય એટલા મળી જાય.. ગલીએ ગલીએ રખડે છે😎😎😎

Ketan 4 years ago

એમજ...લાલ લાલ...ચણોઠી જેવો છે એટલે😀

Vaidehi 4 years ago

😂😂😂Haha kagdo

હરિ... 4 years ago

Kaku ને કાગડો મળ્યો નઈ હોય એટલે ચકો આવ્યો.. 😂😂 @vaidehi..

Ketan 4 years ago

❤️❤️💕

Vaidehi 4 years ago

Tamari jem j 😁 Aa chako kai khushi ma mukyo

Ketan 4 years ago

Ek dm mast...Ne tme😎

Ketan 4 years ago

🤔🤔🤔

Vaidehi 4 years ago

Masak ali kem cho

Ketan 4 years ago

👌👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now