તુ મને આજે મળી જા,
રાત્રે યાદોના દરિયા માં તરતો હતો.
ભરોસો છે તારા સાથ પર
એટલે જ આજ સુધી ક્યારેય ઉદાસીમાં ડૂબ્યો નથી.
- સૌરભ પરમાર
instagram : @below_the_sky_

English Thought by Saurabh Parmar : 111334773

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now