પરોઢ થાય ને હું થોડું મુજ માં જીવવા ચાહું છું,
થોડા શ્વાસો તારા ઉધાર માંગું છું,
ખબર છે બે કિનારા કયારે નહિ મળે,
છતાં ઝરણું થઈ વહેવા માંગું છું,
તુજ હૃદય માં થાોડી જગ્યા મળશે ??
હું ત્યાં પ્રેમ નું ઘર બાંધવા ચાહું છું!!

 ©"હિર"

Gujarati Poem by લાગણીનું ઝરણું : 111334010
Kamlesh 4 years ago

અદ્દભુત રચના હિર જી...

Devesh Sony 4 years ago

Wow... Jordar... 👌

... 4 years ago

SUPER'B 👏👏👏👌

Jay _fire_feelings_ 4 years ago

વાહ,,, 👌👌

Parmar Geeta 4 years ago

વાહ મસ્ત.. 👌

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

જો 50 squ. ફૂટ. છે બની જશે ???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now