પાનખર માં પણ મારે તો વસંત પૂરબહાર છે,
મારા ટેરવાઓ પર તારા સ્પશૅ નો અહેસાસ છે.

"હિર"

Gujarati Shayri by લાગણીનું ઝરણું : 111331674
Devesh Sony 4 years ago

વાહહ... 👌

Jay Makwana 4 years ago

ટેરવે થી ઝુલ્ફો ને હટાવી નયન મીચીં જાય છે..!! તારા એજ ચિત્ર માં મારો પ્રણય વીતી જાય છે..!!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now