હાલો થઇ જજો પાછા તૈયાર.....😃😊😀

હેલ્મેટ પહેરવું મરજીયાત નથી. ફરજિયાત જ રહેશે.
બાઇકમાં પાછળ બેસનારને પણ હેલ્મેટ પહેરવું ફરજીયાત છે.
- ગુજરાત સરકાર

હેલ્મેટ મુદ્દે ગુરુવારે હાઇકોર્ટમાં સુનાવણી....

#rajkot #rangchherajkot

Gujarati News by બાબા સત્સંગી : 111331385

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now