Quotes, Poems or Blogs | Matrubharti

અકળાય છે આ મન
હર સફરમાં
મળને ઈશ તુ અહી
હર ડગરમાં
ફોગટ ફેરો થાય છે
ભવરમાં
મળને ઈશ તું અહી
આ જનમમાં

Jay _fire_feelings_ 8 month ago

નાં શોધ મને જગત માં, હું તુજમાં જ સમાયો છું,, કણ કણ છે મુજમાં, હું કણ માં, છતાં પત્થર ની રમતે રમાયો છું...!!!

View More   Gujarati Religious | Gujarati Stories