Quotes, Poems or Blogs | Matrubharti

દુઃખ દર્દ ગાઈ ને મને પ્રેમ
મેળવવા ની આદત નથી,
તારા હદય માં જો પ્રેમ હોય,
તો તું આવજે હું ના નહિ કવ,,,💕

Sarika 8 month ago

Thanks Bhai...

Jay _fire_feelings_ 8 month ago

હતાં એ જિંદગી થી પણ અનહદ સુંદર, એ દિલ,, એને પામવા અને જાણવા થી વધુ, નિહાળવા ગમ્યા...!!!

Sarika 8 month ago

પામ વાની વાત તો દૂર છે એ દિલ, આજ સુધી ક્યાં કોઈ ના દિલ ને જાણી શક્યા છે કે પામી શક્યા છે... ભીની પાંપણે આમજ અમે જિંદગી નિહાળી છે...

Jay _fire_feelings_ 8 month ago

એક જિંદગી તો ફકત એને નિહાળવાંમાં કાઢી અમે,, એ દિલ,, હજી તો એને જાણવાનું પણ બાકી છે, ને પામવાંનું પણ બાકી છે...!!!

Sarika 8 month ago

Thanks 😊💕

Yakshita Patel 8 month ago

👌🏻👌🏻👌🏻mast

Sarika 8 month ago

સહજ છે પ્રેમ કરવો આ દુનિયામાં, પણ પ્રેમ ને નિભાવું મુશ્કેલ થઈ જાય છે આસાન નથી આ પ્રેમ ની રીત, આમાં તો જિંદગી પણ ટુંકી પડી જય છે...

Jay _fire_feelings_ 8 month ago

ઘૂઘવતાં એ વરસાદ માં પણ ખુલ્લાં હતાં એના દ્વાર,,એ દિલ,,, છતાં એક પણ છાંટો હિંમત નાં કરી શક્યો,, એની આગ ઓલવવા...!!!

Sarika 8 month ago

Thanks.di😊💕

Sarika 8 month ago

ન નજીક ના દૂર બસ અહેસાસ એ જ પ્રેમ...

Sarika 8 month ago

Thanks..dii😊💕

Shefali 8 month ago

ખૂબ સરસ

Jigna 8 month ago

અહેસાસ ને સમજે પોતાના એ વાત કયા છે પોતાના કરી અજનબી બને એ અંજાન કયા છે

Parmar Geeta 8 month ago

વાહ મસ્ત.. 👌👌

Sarika 8 month ago

દર્દ બતાવી પ્રેમ ન થાય, પ્રેમ નો નશો એ અહેસાસ એ થાય..

Jigna 8 month ago

પ્રેમ તો હા ના મા નહી થાય તેનો નશા એ અહેસાસે થાય

View More   Gujarati Blog | Gujarati Stories