અહીં તો કેવા મિત્રો મળ્યા.!
પીઝા ના દરવાજે ભટકાઈ પડયા.!
ઊભા થયા ને ઢોકળીમાં ભળ્યા.!
તોય શેખી મારે તારા કર્મો ફળ્યા.!

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111326671
Kamlesh 4 years ago

હા હા હા... ગજબના નઇ....?

Shefali 4 years ago

સાચી વાત છે હોં..☺️☺️

Jalpa Sheth 4 years ago

નસીબ વાળા ને જ આવા મિત્રો મળતા હોય છે કે જે પીઝા છોડી ને ઢોકળી માં ભળતા હોય છે. બાકી કરેલા કર્મો બધાને નડતા હોય છે 😁😁

Shefali 4 years ago

😂😂😂😂😂😂😂😂

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now