મોળી ચા ની ચૂસકી ના ખ્યાલે
ખુટતી ખાંડ ભેળવતો રહ્યો ચા ના પ્યાલે

ને અંતે ખબર પડે કે.. બેસ્વાદ ચા માં ખૂટતી નથી ખાંડ પણ...
ખુંચે છે ખાલીપો તારી ચાહનો...💕
- લાજવાબ

Gujarati Shayri by KISHAN PARMAR : 111325912

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now